સહરાનપુરમાં થયેલ દલિત અત્યાચારની ઘટના અંગે જીલ્લા કલેક્ટરશ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન પત્ર : 26 -05-2017

ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં થયેલ દલિત અત્યાચારની ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ ગુજરાતના તમામ જીલ્લા મથકોએ જીલ્લા કલેક્ટરશ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note