સશક્ત સ્થાનિક સ્વરાજથી જ થશે ખરૂ રાષ્ટ્ર નિર્માણ : મીનાક્ષી નટરાજન : 17-01-2021
આજ તા. ૧૭-૧૨-૨૦૨૧ ને રવિવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ‘રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન’ ની સ્થાનિક સ્વરાજ સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુ.શ્રી મીનાક્ષી નટરાજન, એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારીશ્રી રાજીવસાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠનના સહપ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલજી, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રભારીશ્રી જીતેન્દ્ર કસાનાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલ, સોશ્યલ મીડીયા ચેરમેનશ્રી રોહનભાઈ ગુપ્તા, રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના ગજુરાત પ્રદેશ ચેરમેનશ્રી રજનીકાંતભાઈ કડ ખાસ ઉપસ્થિત રહિ વિવિધ જીલ્લાઓમાંથી આવેલ વોલેન્ટીયરને માર્ગદર્શન આપેલ તેમજ આગામી ચૂંટણી માટે માર્ગદર્શીકા આપેલ અને કોંગ્રેસ વિચારધારાને આગળ ધપાવવા માટે આહવાહન કરેલ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો