સર્વોચ્ચ અદાલતનાં આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારતા શ્રી જગદીશ ઠાકોર : 07-11-2022

સર્વોચ્ચ અદાલતનાં આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સુપ્રિમકોર્ટના આર્થિક અનામત અંગેના ચુકાદાને આવકારીએ છીએ. સરકારના વિવિધ વિભાગોમાં મહેમક અને વસ્તિના ધોરણે સમયબધ્ધ અને પારદર્શીક રીતે ભરતી કરાય તોજ આર્થિક અનામત કે અન્ય અનામતનો લાભ ગરીબ – વંચિત – શોષિત  નાગરિકોને મળે. પરંતુ ભાજપ સરકારમાં વારંવાર પેપર ફુંટે, યુવાનોને સરકારી રોજગારી ન મળે તો આર્થિક અનામતનો ફાયદો – લાભ ક્યાથી મળશે ? તે ગુજરાત જાણવા માંગે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB PRESSNOTE_7-11-2022 (1)