સર્વિસ ટેક્ષ અને પેટ્રોલ – ડીઝલના ભાવવધારાથી મોંઘવારીનો બોજો : 01-06-2016
- સર્વિસ ટેક્ષ અને પેટ્રોલ – ડીઝલના ભાવવધારાથી મોંઘવારીનો બોજો પ્રજાની કમર તોડી નાંખશે
- અચ્છે દિનના સ્વપ્ના બતાવી સત્તા મેળવનાર મોદી સરકારના ગુજરાત મોડેલમાં બે વર્ષની ઉજવણીના તાયફા સામે અનેકવિધ સેસ અને ટેક્ષ હેઠળ દબાયેલી પ્રજા લાચાર – ડૉ. હિમાંશુ પટેલ
સમગ્ર દેશની પ્રજાને અચ્છે દિનના સ્વપ્ના બતાવી સત્તા મેળવનાર ભાજપ સરકારે બે વર્ષની ઉજવણીના તાયફાઓ વચ્ચે સર્વિસ ટેક્ષ વધારીને 15 ટકા કરવા ઉપરાંત પેટ્રોલ – ડીઝલના ભાવમાં ધરખમ વધારો કરવા સાથે મોંઘવારીનો કમરતોડ બોજો ઝીંકી પ્રજાની ક્રૂર મશ્કરી કરી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો