સરકાર પોતે ભૂ-માફીયાની ભૂમિકામાં હોય તેવું લાગે છે. : 04-01-2022
- ભાજપની રાજ્ય સરકાર જેટની ઝડપે ફાઈલો ચલાવીને આ ત્રણેય જમીન પ્રકરણોમાં દબાણવાળી અને નવી માંગણીની કુલ ૨૪ લાખ ૭૭ હજાર ચો.મી. જમીનનો દબાણને નિયમિત કરવા અને નવી માંગણી મંજુર કરવામાં ભાવોમાં નિયમ વિરૂદ્ધ રાહત આપીને કુલ રૂ. ૯૮૭૧.૭૪ કરોડનો લાભ કરાવી રહી છે : અર્જુન મોઢવાડીયા
- ગરીબ માણસો ઝુંપડુ બાંધીને રહેતા હોય કે સરકારી જમીન ઉપર ૫૦-૧૦૦ વારનું રહેણાંક દબાણ હોય તો લેન્ડ ગ્રેબીંગ એક્ટ લગાવનારી ભાજપ સરકાર AMNS જેવા રાજ્યના સૌથી મોટા લેન્ડ ગ્રેબરને લાલ જાજમ પાથરીને નહીંવત કિંમતે દબાણ નિયમિત કરી દેછે : અર્જુન મોઢવાડીયા
- AMNS સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ લગાવવા અને સામાન્ય માણસોને જે ભાવે જમીન અપાઈ છે તે જ ભાવે જમીનનાં નાણાં AMNS પાસેથી વસુલો : અર્જુન મોઢવાડીયા
- AMNSના સમગ્ર લેન્ડ ગ્રેબીંગ અને જમીન ફાળવણી કૌભાંડની હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે તપાસ કરો : અર્જુન મોઢવાડીયા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો