સરકાર ખેડૂતોના આપઘાતના સાચા આંકડા છૂપાવી રહી છે : 25-09-2018
- ૨૭,૩૫૭ લોકોની આત્મહત્યા, ૮૧,૨૬૦ આકસ્મિક અપમૃત્યુ સરકારી ચોપડે નોંધાયા
- ગુજરાતમાં રોજ ૧૫ લોકો આત્મહત્યા કરી રહ્યા છે જયારે ૪૫ લોકોના આકસ્મિક અપમૃત્યુ થઈ રહ્યા છે
- ગુજરાતના ખેડૂતોનો એક જ નારો, ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો
- કેન્દ્રની યુપીએ ની ડૉ. મનમોહનસિંહની સરકારે ખેડૂતોના ૭૧૦૦૦ કરોડ રૂપિયાના જંગી દેવા માફ કરવાનો ભગીરથ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો હતો
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો