સરકારે 75થી વધુ દિવસ થયા તેમ છતાં જી.પી.એસ.સી.ના અધ્યક્ષ તથા કમિશનના સભ્યોની નિમણુંક કરેલ નથી : 13-04-2022

જીપીએસસીના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસા તા. 31મી જાન્યુઆરીના રોજ રિટાયર થયા હતા. ભારતના બંધારણની કલમ 316 મુજબ જાહેર સેવા આયોગના ચેરમેનનું પદ ક્યારેય રિક્ત રહી શકતું નથી. તેમ છતાં વર્તમાન સરકારે 75થી વધુ દિવસ થયા તેમ છતાં અધ્યક્ષ તથા કમિશનના સભ્યોની નિમણુંક કરેલ નથી. આથી કેલેન્ડર મુજબ જે ઇન્ટરવ્યુ માર્ચ – એપ્રિલ મહિનામાં લેવાનાર હતા તે બધા જ ઇન્ટરવ્યુઝ અચોક્કસ મુદત માટે મુલતવી રાખી દેવામાં આવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note