સરકારી મેડીકલ ડેન્ટલ, ફીજીયોથેરાપીમાં જંગી ફી વધારો પરત ખેંચવા કોંગ્રેસ પક્ષની માંગ.
- ભાજપ સરકારે સરકારી મેડીકલ-ડેન્ટલ, ફીજીયોથેરાપીમાં ૪૦૦ થી ૫૦૦ ટકાના કરેલા જંગી ફી વધારાથી તબીબી શિક્ષણ અતિ મોંઘુ થશે.
- પ્રસિધ્ધી અને ઉત્સવો પાછળ થતા કરોડો રૂપિયાના ખોટા ખર્ચ બંધ કરે સામાન્ય-મધ્યમ વર્ગ ઉચ્ચ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ થાય
- સરકારી મેડીકલ ડેન્ટલ, ફીજીયોથેરાપીમાં જંગી ફી વધારો પરત ખેંચવા કોંગ્રેસ પક્ષની માંગ.
ગુજરાતમાં મેડીકલની છ, ડેન્ટલની બે અને ફીજીયોથેરાપીની છ, સરકારી કોલેજમાં ૪૦૦ થી ૫૦૦ ટકાના જંગી ફી વધારો ઝીંકીને તબીબી શિક્ષણ અતિ મોંઘુ બનાવી દીધુ છે. ત્યારે સામાન્ય-મધ્યમ વર્ગના તબીબ અભ્યાસક્રમમાં ઉચ્ચ કારકિર્દી સાથે અભ્યાસ કરતાં ભાવી ડોક્ટરોનો ફી વધારો પરત ખેંચવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો