સરકારી તીજોરીના કરોડો રૂપિયાના ખર્ચે ઉભી થયેલ… : 18-01-2022
સરકારી તીજોરીના કરોડો રૂપિયાના ખર્ચે ઉભી થયેલ પી.ડી.ઈ.યુ. (પેટ્રોલીયમ યુનિવર્સિટી)માં મોટા પાયે અનિયમીતતા, ગેરવહિવટ, મનસ્વી નિમણુંકો અને નેશનલ ફ્રેમ રેન્કીંગમાં અનેક પ્રકારની ખોટી વિગતો રજુ કરનાર પી.ડી.ઈ.યુ.ના સત્તાધીશો સામે દેશના પ્રધાનમંત્રી, એન.આઈ.આર.એફ., મુખ્યમંત્રીશ્રી સહિતના પદાધિકારીઓને વિસ્તૃત રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો