સફાઈ કામદાર વિકાસ નિગમના અધ્યક્ષ અને મળતીયા દ્વારા સરકારી તિજોરીના લાખો રૂપિયાની સફાઈ : 28-03-2017
- સફાઈ કામદાર વિકાસ નિગમના અધ્યક્ષ અને મળતીયા દ્વારા સરકારી તિજોરીના લાખો રૂપિયાની સફાઈ
- ધંધા રોજગાર માટે બેરોજગારને આર્થિક મદદ અને ઘર વિહોણાને આર્થિક સહાય બારોબાર ઉધારાઈ ગઈ. કરોડો રૂપિયાના કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ
- એક તરફ સફાઈ કામદારોનું શોષણ અને બીજી બાજુ તેમના હક્કના નાણાં ભાજપના પદાધિકારીઓ દ્વારા લૂંટ ચલાવાય છે.
સફાઈ કામદાર વિકાસ નિગમમાં અધ્યક્ષ અને તેમના મળતીયા દ્વારા સરકારી તિજોરીના લાખો રૂપિયાની સફાઈ કરી નાંખવામાં આવી. ધંધા રોજગાર માટે બેરોજગારને આર્થિક મદદ અને ઘર વિહોણાને આર્થિક સહાય બારોબાર ઉધારાઈ ગઈ. ત્યારે લાખો રૂપિયાના કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો