સત્ય માટે લડતા હતા સત્ય માટે લડતા રહીશું : શ્રી જગદીશ ઠાકોર : 12-06-2022

  • સત્ય માટે લડતા હતા સત્ય માટે લડતા રહીશું : શ્રી જગદીશ ઠાકોર
  • સત્તા મેળવવા માટે “બદલાવની વાત” કરતી મોદી સરકાર, સત્તા મેળવ્યા બાદ “બદલાની રાજનીતિ” કરી રહી છે : શ્રી પવન ખેરા
  • અમદાવાદ, મેમનગર ઈડી ઓફિસની સામે સોમવારે સવારે ૧૦-૦૦ કલાકે કોંગ્રેસ પક્ષ દેખાવો – ધરણા પ્રદર્શન કરશે. : શ્રી જગદીશ ઠાકોર
  • ભાજપ દ્વારા કરવામાં આવતા આક્ષેપો વાહિયાત અને બદઈરાદા પૂર્ણ : શ્રી પવન ખેરા
  • આદરણીય રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ આ અગ્નિ પરીક્ષામાંથી વધારે ઉજ્જવળ બનીને બહાર આવશે : શ્રી પવન ખેરા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note