સત્ય અહિંસાના સિદ્ધાંતો ઉપર ભારતના ખેડૂતો, શ્રમિકો, સામાન્ય મધ્યમવર્ગના : 15-02-2021
સત્ય અહિંસાના સિદ્ધાંતો ઉપર ભારતના ખેડૂતો, શ્રમિકો, સામાન્ય મધ્યમવર્ગના નાગરિકો, નાના વહેપારીઓ સહિત ભાજપ સરકારની નીતિનો ભોગ બનતા કરોડો નાગરિકો માટે સંઘર્ષ કરતા કોંગ્રેસપક્ષના રાષ્ટ્રિય નેતા શ્રી રાહુલ ગાંધી હંમેશા તમામ પ્રાંત, ભાષાનું સન્માન કરે છે અને એટલે જ ‘તિરંગા’ તેમનો ધર્મ છે ત્યારે તમામ મોરચે નિષ્ફળ ભાજપા લાજવાને બદલે ગાજી રહી છે ત્યારે ભ્રષ્ટાચારમાં ગળાડુબ ખેડૂત વિરોધી, યુવા વિરોધી અને બેફામ મોંઘવારીની ભેટ આપનાર ભાજપાનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો