સત્તામાં આવતાની સાથે જ ભાજપે કપટ નિતી દાખવીને ખેડૂત વિરોધી – જનવિરોધી પગલાંઓની કરી પુનઃ શરૂઆત : 25-12-2017

  • સત્તામાં આવતાની સાથે જ ભાજપે કપટ નિતી દાખવીને ખેડૂત વિરોધી – જનવિરોધી પગલાંઓની કરી પુનઃ શરૂઆત.
  • ગેસના ભાવ વધારાથી એક લાખ સિરામીક કારખાનાઓ આર્થિક પાયમાલીનો ભોગ.
  • બનાસકાંઠા-સાંતલપુર, વાવ, રાધનપુર વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પુરવઠો બંધ કરી જીરાના પાક ને નુક્શાન જેથી ૧૦ હજાર કરતાં વધુ ખેડૂતો મુશ્કેલીમાં
  • બનાસકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પુરવઠો બંધ કરવો કે પછી સિરામીક કારખાનાઓ પર ગેસનો ભાવ વધારો ઝીંકીને ભાજપ સરકાર વિધાનસભા ચૂંટણીમાં જે તે વિસ્તારોમાં હારનો બદલો લઈ રહ્યું હોય તેવું દેખાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note