સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ : 24-09-2020
- સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ
- કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે. : શ્રી રાજીવ સાતવ
- વટહુકમ લાવવો એટલે સંસદની લોક તાંત્રીક પ્રક્રિયાને એકબાજુ મુકવી, કૃષી બીલ માટે રાજ્ય સભામાં મતદાન કરાવાથી મોદી સરકાર ભાગી ગઈ. : શ્રી રાજીવ સાતવ
- ખેડુત-ખેતી અને ગામડાને બરબાદ કરનાર કેન્દ્ર સરકાર કૃષિકાયદા સામે કોંગ્રેસપક્ષના રાજ્યવ્યાપી કાર્યક્રમો : ૨૮મી સપ્ટેમ્બર એ ગાંધીનગર કૂચ કરવામાં આવશે : શ્રી અમિત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો