સંસદીય પ્રશિક્ષણ શિબિર” : 09-02-2018

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ માટે ત્રિદિવસીય સંસદીય પ્રશિક્ષણ શિબિર નું આયોજન “નંદનબાગ વાત્રિકા”, ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર પાસે, દહેગામ-કપડવંજ રોડ, મુ. પુનાદરા, તા. કપડવંજ, જિ. ખેડા ખાતે કરવામાં આવેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note