“સંવિધાન સે સ્વાભિમાન સભા” કાર્યક્રમનું આયોજન : 02-02-2016
મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર રચયિત ભારતનું સંવિધાન વિશ્વમાં અજોડ અને શ્રેષ્ઠ ગણાય છે. ડૉ.બાબાસાહેબ આંબેડકરે દ્વારા ભારતના પ્રત્યેક નાગરિકને સ્વાભિમાન પ્રદાન કરેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મજયંતિ ની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરી રહી છે, તે નિમિત્તે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનુસુચિત જાતિના વિજેતા જનપ્રતિનિધિઓ સાથે “સંવિધાન સે સ્વાભિમાન સભા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો