સંયુક્ત પત્રકાર પરિષદ : 06-04-2016
આંતરિક લોકશાહીને મજબૂત કરવાના ભાગરૂપે ગુજરાત યુથ કોંગ્રેસના સભ્ય નોંધણી ઝુંબેશ અને ચૂંટણી પ્રક્રિયા અંગે અખિલ ભારતીય યુથ કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી વિદિત ચૌધરી, યુથ કોંગ્રેસના ઈલેક્શન કમિશ્નરશ્રી સુમિત ખન્ના અને ચૂંટણી અધિકારી શ્રી અમિત શર્મા સંયુક્ત પત્રકાર પરિષદને તા. ૭-૪-૨૦૧૬ ને ગુરુવારે સાંજે ૫-૦૦ કલાકે, રાજીવ ગાંધી ભવન ખાતે સંબોધન કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો