સંકલન સમિતિની બેઠક : 20-07-2017
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે ૩-૩૦ કલાકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સંકલન સમિતિની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. કોંગ્રેસ પક્ષની કોર કમીટીમાં શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી નરેશ રાવલ, શ્રી નારણભાઈ રાઠવા, શ્રી ઈર્શાદ બેગ મિરઝા, શ્રી દિપક બાબરીયા, શ્રી સાગર રાયકા, ડૉ. પ્રભાબેન તાવીયાડ, શ્રી પરેશ ધાનાણી, ડૉ. તેજેશ્રીબેન પટેલ, શ્રી જગદીશ ઠાકોર, શ્રી વી.વી. રબારી, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી મૌલિન વૈષ્ણવ, શ્રી લાલજીભાઈ દેસાઈ, ડૉ. વિજય દવે, શ્રી મંગલસિંહ સોલંકી, શ્રી ગુલાબસિંહ રાજપૂત, શ્રી મહિપાલસિંહ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો