શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના પત્ની શ્રીમતી કમલા અડવાણીજીનું દુ:ખદ અવસાન : 06-04-2016

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના પત્ની શ્રીમતી કમલા અડવાણીજીનું દુ:ખદ અવસાન થયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, કોંગ્રેસના ટોચના નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી અડવાણીજી અને તેમના શોકગ્રસ્ત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત પરિવાર પરિવારજનોને સાત્વનાં પાઠવીએ છીએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note