શ્રી મહેશ શાહ પાસે રૂપિયા ૧૩૮૬૦ કરોડ જેટલી જંગી રકમ : 03-12-2016
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી કાળાધનને ૪૫ટકા ટેક્ષ આપીને ધોળા નાણાં કરવાની વીડીઆઈએસ યોજનામાં ૧૩૮૬૦ કરોડ જેટલી જંગી રકમ રોકડ સ્વરૂપે કાળાધનની જાહેરાત કરનાર અમદાવાદમાં સામાન્ય ફ્લેટમાં રહેતા શ્રી મહેશ શાહ કે જેઓએ જાહેરાત બાદ હપ્તા સ્વરૂપે ઈન્કમ ટેક્ષમાં જે રકમ જમા કરાવવાની હતી તે પહેલા શ્રી મહેશ શાહ ગાયબ થયા છે અને હવે ઈન્કમ ટેક્ષના અધિકારીઓ દરોડા પાડી રહ્યાં છે. રૂપિયા ૧૩૮૬૦ કરોડ જેટલી જંગી રકમ રોકડ સ્વરૂપે કાળાધનના માલિક ખરેખર શ્રી મહેશ શાહ છે કે પછી શ્રી મહેશ શાહના ચેહરા પાછળ કોઈ ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, નેતાઓ કે પછી કોઈ બિલ્ડરો છે તે સમગ્ર કાળા-ધોળા કારોબાર અંગે મોદી સરકાર દેશની જનતાને જણાવે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો