શ્રી જ્યોતિરાદિત્યસિંહ સિંધીયાજીએ પત્રકાર પરિષદને સબોંધન

રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને યુવા સાંસદશ્રી જ્યોતિરાદિત્યસિંહ સિંધીયાજીએ પત્રકાર પરિષદને સબોંધન કરતાં જણાવ્યું હતું કે, દરેક નેતાને પક્ષને સચેત રાખવું તે એક પત્રકારની જવાબદારી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note