શ્રી જગદીશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને પત્ર લખીને હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી : 02-11-2022

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને પત્ર લખીને હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી અને સુપ્રિમકોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નવી સીટની રચના કરવા અને આ ઘટનાને લઈને જાહેર હિતમાં સુઓમોટો કરવા વિનંતી કરી.
  • ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનું સેફ્ટી ઓડીટ અને ફાયનાન્સીયલ ઓડીટ કરવામાં આવેઃ આલોક શર્મા
  • શા માટે અત્યાર સુધી મોરબી દુર્ઘટના બાબતે બાળ આયોગ, મહિલા આયોગ અને હ્યુમન રાઈટસ કમિશનના હોદ્દેદારો મૌન છે ?: ડૉ. જીતુભાઈ પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

File HR PRESSNOTE_2-11-2022