શ્રી અહેમદભાઈ પટેલના વિજયની ઉજવણીના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં આતશબાજી : 09-08-2017

  • કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના ઉમેદવાર શ્રી અહેમદભાઈ પટેલના વિજયની ઉજવણીના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં આતશબાજી
  • “ગુંડાગીરી સામે ઈમાનદારીનો વિજય” ના નારા સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો જોડાયા.

તા.૮-૮-૨૦૧૭ ના રોજ રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી અહેમદભાઈ પટેલનો ભવ્ય વિજય થતા કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.  ભાજપના તમામ કારનામા અને કાવત્રા નિષ્ફળ રહ્યાં ભાજપના મનસૂબા પર પાણી ફરી વળ્યું. રાજ્યસભાની ચૂંટણીના પરિણામ બાદ ડરી ગયેલ અને હેબતાઈ ગયેલ ભાજપ અનાપ-સનાબ આક્ષેપો કરીને ચહેરો છુપાવવાના પ્રયત્ન કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note