શ્રી અજય માકનએ પત્રકાર પરિષદ : 10-12-2017
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અજય માકનએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોદીજીની ભાજપ સરકારે પોતાના શાસનકાળના સાડા ત્રણ વર્ષમાં દેશની જનતાને જી.એસ.ટી. અને નોટબંધી પછી ફાઈનાન્સ રિઝોલ્યુશન અને ડિપોઝીટ ઈન્સ્યુરન્સ બિલ ૨૦૧૭ (FRDI 2017) જે સમયે આ કાનૂન બની જશે ત્યારે સામાન્ય માણસના ખિસ્સામાં ત્રીજી ગોળી વાગશે. સામાન્ય માણસની મહેનતની બચતને લૂંટી લેવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો