શ્રીમતી મીરાકુમાર ગાંધી આશ્રમની મુલાકાતે

યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો પ્રારંભ, પૂ. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે નમન-વંદન કરી કર્યો હતો.