શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ? : 10-04-2021
- ગુજરાત રાજ્યની હોસ્પિટલ્સ , મેડીકલ સ્ટોર્સ પર નથી ત્યારે પાંચ હજાર રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો ? જયરાજસિંહ
- શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે ?
- શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ?
- જો જવાબ ” ના ” હોય તો સી.આર પાટીલે પાંચ હજાર જેટલો રેમડીસીવીરનો જથ્થો ક્યાંથી કેવી રીતે અને કયા મેડીકલ નિયમો મુજબ મેળવ્યો ને કયા સોર્સથી મેળવ્યો એની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવી જોઈએ-જયરાજસિંહ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો