શિક્ષણ-રોજગારમાં મોટાપાયે કૌભાંડ, મધ્યપ્રદેશના “વ્યાપમ્ કૌભાંડ” ની જેમ જ ગુજરાતમાં સરકારી નોકરીમાં “વ્યાપક કૌભાંડ” : 28-08-2016
- શિક્ષણ-રોજગારમાં મોટાપાયે કૌભાંડ, મધ્યપ્રદેશના “વ્યાપમ્ કૌભાંડ” ની જેમ જ ગુજરાતમાં સરકારી નોકરીમાં “વ્યાપક કૌભાંડ”
- ભાજપ શાસનમાં ગામથી લઈ ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર દ્વારા સરકારી નોકરી ભરતી કૌભાંડમાં સાચા-મહેનતું-ઉચ્ચ લાયકાત ધરાવતા લાખો યુવાનોની કારકિર્દીના ભોગ લેવાયા
તલાટી ભરતી, ગ્રામ સેવક ભરતી, ચીફ ઓફિસર, નર્સીંગ, મામલતદાર, શિક્ષકો, પી.એસ.આઈ. કોન્સ્ટેબલ સહિતની વિવિધ વિભાગોની સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળના મોટા પાયે ગોટાળા-કૌભાંડમાં ભાજપ સરકાર શા માટે તટસ્થ તપાસ કરતી નથી? શું ભાજપ સરકારના આશીર્વાદથી જ આ ભરતી કૌભાંડ આચરવામાં આવ્યા છે?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો