શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર બંધ કરી બેરોજગાર યુવાનોને મોંઘવારી ભથ્થું આપવા માંગ : 30-05-2016
- શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર બંધ કરી બેરોજગાર યુવાનોને મોંઘવારી ભથ્થું આપવા માંગ
- ગુજરાતમાં ભાજપ સરકારની બેજવાબદાર અને વેપારલક્ષી શિક્ષણ નીતિના કારણે શિક્ષિત બેરોજગાર યુવાનો આત્મહત્યા કરવા પ્રેરાઇ રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાતમાં ભાજપ સરકારની બેજવાબદાર અને વેપારલક્ષી શિક્ષણ નીતિના કારણે હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો આત્મહત્યા કરવા પ્રેરાઇ રહ્યા છે ત્યારે આ શિક્ષિત યુવાધનને વિકાસના માર્ગે વાળવા માટે રાજ્ય સરકારને નોકરીની ગેરંટી આપવા અથવા તેના વિકલ્પરૂપે બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે માંગણી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો