શિક્ષણ ક્ષેત્રની ઘોર ખોંદનાર ભાજપ સરકારે શિક્ષણ નીતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ : 13-05-2016
- શિક્ષણ ક્ષેત્રની ઘોર ખોંદનાર ભાજપ સરકારે શિક્ષણ નીતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ
- છેલ્લા બે દસકામાં શિક્ષણના નામે વેપલો કરનાર ભાજપ સરકારનું ગુજરાત મોડલ શિક્ષણ ક્ષેત્રે ટોપ – ટ્વેન્ટીમાં પણ નજરે પડતું નથી – ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકા દરમિયાન શિક્ષણ ક્ષેત્રની ઘોર ખોદી નાખનાર ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે શિક્ષણ નીતિમાં ગુજરાત સમગ્ર દેશમાં 4થા ક્રમેથી 22માં ક્રમે ફેંકાઈ ગયું છે. આગામી દસ દિવસમાં ધોરણ-12 અને ધોરણ-10ના પરીણામો સાથે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની હોવા છતાં કોઇ નક્કર આયોજન અને સુવિધા નહીં કરનાર ભાજપ સરકારે વિદ્યાનો વેપલો કરનારી શિક્ષણ નીતિ માટે શ્વેતપત્ર બહાર પાડી પ્રજા સમક્ષ વાસ્તવિક્તા રજૂ કરવી જોઈએ તેવી માંગણી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો