શહિદ દિન’ નિમિત્તે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા “Bike Rally” યોજી
૨૩ માર્ચ, ‘શહિદ દિન’ નિમિત્તે આજ રોજ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસ દ્વારા વિશાળ સંખ્યામાં યુવાનો એ બાપુનગર ની રઘુનાથ સ્કૂલ થી ખોખરા સર્કલ સુધી “Bike Rally” યોજી શહિદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાજંલી અર્પી શ્રધ્ધાંજલી આપી …જેમાં અમદાવાદ ના પૂર્વ મેયર શ્રી હિમ્મતસિંહ ભાઈ પટેલ, અમદાવાદ શેહર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી ચેતનભાઈ રાવલ ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી મિહિરભાઈ શાહ,અરવિંદસિંહ ચૌહાણ અમદાવાદ મુન્સીપાલ કોર્પોરેસન ના વિરોધ પક્ષ ના નેતા શ્રી દિનેશભાઈ શર્મા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના મહામંત્રી શ્રીમતી ગીતાબેન પટેલ, અને યુથ કોંગ્રેસ ના આગેવાનો શ્રી ચેતન રામક્રિષ્ણ યાદવ, છુનુભાઈ રાઠોડ, સુરેશ તોમર, વિશ્વનાથસિંહ વાઘેલા, ઝુલ્ફી ખાન, બાબુ ભાઈ, જયમન શર્મા,વરુણ વર્મા ,અનિલસિંહ રાજપૂત,સન્ની શર્મા,કીર્તિરાજ સિંહ ચાવડા,રવિસિંહ રાજપૂત, દેવાંગ પ્રધાન, સન્ની ભદોરિયા, સન્ની ઠાકુર, અને અનેક યુવા આગેવાનો જોડાયા હતા અને બહુ શિસ્ત પૂર્વક અને સુંદર રીતે રેલી નું આયોજન કર્યું અને સફળતા પૂર્વક પૂર્ણ કર્યું