“શક્તિ” પ્રોજેક્ટ લોન્ચ : 06-07-2018
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તા. ૦૭/૦૭/૨૦૧૮ શનિવાર ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે “શક્તિ” પ્રોજેક્ટને લોન્ચ કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો