વ્યારા તાલુકા કોંગ્રેસ આયોજીત કાર્યકર સંમેલન

તાપી જિલ્લાના “ગડત” ગામે આગામી દિવસોમાં આવી રહેલ જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાનમાં રાખીને ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં “કોંગ્રેસ કાર્યકર્તા” સંમેલન યોજાયું હતું.

જેમાં ઘણીમોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.