“વોટર મેનેજમેન્ટ” અને “વોટર ડિસ્ટ્રીબ્યુશન” માં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ. : 10-12-2020

  • મુખ્યમંત્રીશ્રીના મોટા મોટા અને ખોટા દાવાનો ખુદ કેગનો અહેવાલ અને રાજ્ય સરકારની ખુદની નિતિના અભાવમાં ખુલ્લો પડે છે. : ડૉ. મનિષ દોશી
  • રાજ્યમાં ૧૫ વર્ષમાં (૨૦૦૬-૭ થી ૨૦૨૦-૨૧) ૧,૫૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો પાણી પાછળ ખર્ચ. રાજ્યમાં વોટરપોલીસી (જળનિતિ) બનાવવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ.
  • “વોટર મેનેજમેન્ટ” અને “વોટર ડિસ્ટ્રીબ્યુશન” માં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ.

“વોટર મેનેજમેન્ટ” અને “વોટર ડીસ્ટ્રીબ્યુશન” માં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના નાગરિકો અને ખેડૂતોની જીંદગી સાથે છેતરપીંડી કરી રહી છે. રાજ્યમાં વોટર પોલીસી બનાવવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESS _ 10-12-2020