વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યારે ધંધા રોજગાર ઠપ્પ : 21-06-2021

  • કોરોના મહામારી વચ્ચે આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લામાં દૂધ સંજીવની યોજના ૧૫ મહિનાથી બંધ છે. ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા ૩,૮૬,૮૪૦, શું આ રીતે તંદુરસ્ત થશે ગુજરાત ?
  • ગુજરાતનાં 52 લાખ વિધાર્થીઓને મધ્યાહન ભોજનની યોજનાનો લાભ વિલંબથી મળે અથવા તો વંચિત રહે તે કેટલે અંશે વ્યાજબી ?
  • રાજ્યમાં ૩૧,૪૧,૨૩૧ પરિવાર ગરીબી રેખાની નીચે એટલે કે, ગુજરાતમાં ૧ કરોડ ૮૮ લાખ નાગરિકો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note