વૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં રાજ્યની તમામ સ્કૂલો અને કોલેજો બંધ છે ત્યારે… : 28-07-2020
વૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં રાજ્યની તમામ સ્કૂલો અને કોલેજો બંધ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એલિસબ્રિજ શાળા નંબર ૭ અને ૮માં ગરીબ બાળકોને પરીક્ષા માટે બોલાવી આચરેલી ગુનાહિત બેદરકારીની સામે શાળામાં એકમ કસોટી માટે સૂચના આપનાર સ્કૂલ બોર્ડનાં સત્તાધીશો સામે ફોજદારી ગુન્હો દાખલ કરવાની માંગ કરતા ગુજરાત કોંગ્રેસની વિધાર્થી પાંખ એન.એસ.યુ.આઈનાં મહામંત્રી ભાવિક સોલંકી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો