વેરા વધારનાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ભ્રષ્ટાચાર બંધ કરે. : 07-04-2018
- વેરા વધારનાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ભ્રષ્ટાચાર બંધ કરે.
- હેરાફેરી –ફેરાફેરી બંધ કરશે, તો ગાંધીનગરના નાગરિકોને વેરામાંથી મુક્તિ મળશે.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના નાગરિકો પર પ્રથમવાર વાહનવેરો ઝીંકવામાં આવ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભાજપ શાસકો સ્થાનિક નાગરિકો સાથે ઓરમાયું વર્તન રાખી રહ્યાં છે. શહેરના નાગરિકો પર પ્રથમવાર વાહનવેરો ઝીંકનાર ભાજપ શાસકો “હેરાફેરી-ફેરાફેરી” બંધ કરશે તો ગાંધીનગરના નાગરિકોને વેરામાંથી મુક્તી મળશે. ભાજપ શાસકોની અણઆવડત આયોજનના અભાવના લીધે પાટનગર ગાંધીનગર શહેરમાં સુવિધા વધારાના બદલે ઘટાડો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશીત વ્યાસ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો