વિરમગામ ખાતે મુતક કોન્સ્ટેબલ સ્વ. શ્રી વિનોદભાઈ મકવાણાના નિવાસ સ્થાને મુલાકાત : 11 -05-2017
વિરમગામ ખાતે મુતક કોન્સ્ટેબલ સ્વ. શ્રી વિનોદભાઈ મકવાણાના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન શ્રી નૌશાદ સોલંકીએ મુલાકાત લીધી.
સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર દેત્રોજમાં દલિત કોન્સ્ટેબલની તારીખ ૦૭/૦૫/૨૦૧૭ માં રોજ નિર્મમ હત્યા કરવામાં આવી. ગુજરાતમાં દલિતો પ્રત્યે સતત વધી રહેલી એટ્રોસિટીની ઘટનાઓમાં તાજેતરની ઘટના ના ગુજરાત ઘેરા પ્રત્યાઘાત પડેલા છે. જે પ્રકારે ભાજપની સરકારમાં દલિત વિરુદ્ધ અત્યાચારની ઘટના બની રહી છે તે અત્યંત ચિંતાજનક છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો