વિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણી માટે અરજીપત્રક : 02-12-2016
વિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો-આગેવાનોએ પક્ષ નિયત કરેલ પ્રફોર્મા-અરજીપત્રક દ્વારા તા. ૫/૧૨/૨૦૧૬ થી તા. ૨૧/૧૨/૨૦૧૬ સુધી “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિના મૂલ્યે ઉપલબ્ધ થશે અને સંપૂર્ણ વિગત સાથેનું અરજીપત્રક રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે જમા કરાવી શકશે. જે કાર્યકર –આગેવાન જે તે વિધાનસભામાં ચૂંટણી લડવા ઈચ્છુક છે તેઓએ ફરજીયાતપણે તે વિધાનસભા ક્ષેત્રમાં સંલગ્ન બૂથ યાદી ૧૫-૧૫ સભ્યોની યાદી અચૂકપણે રજૂ કરવાની રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો