વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રીનો કાર્યભાર સંભાળતા શ્રી મોહનસિંહ રાઠવા
Home / સમાચાર / વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રીનો કાર્યભાર સંભાળતા શ્રી મોહનસિંહ રાઠવા
આજ રોજ ગાંધીનગર વિધાનસભા વિરોધ પક્ષના કાર્યલય ખાતે નવનિયુક્ત શ્રી મોહનસિંહ રાઠવાએ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે શ્રી અહમદભાઈ પટેલ, શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી તથા ધારાસભ્યશ્રીઓએ હાર પહેરાવી અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી