વિદ્યાર્થીઓ – યુવાશક્તિનો વિજય : સત્યમેવ જયતે : 11-12-2019

  • વિદ્યાર્થીઓ – યુવાશક્તિનો વિજય : સત્યમેવ જયતે
  • તાજેતરના ૧ વર્ષમાં જ જુદી જુદી પરીક્ષાઓ રદ્ કરવાની ફરજ પડી.
  • ગુજરાત સરકાર બેરોજગારીનો આંકડો ઓછો દેખાડવા વર્ગ-૩ ની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને બાકાત રાખી રહી છે : અમીત ચાવડા
  • ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૩ ની સરકારી નોકરી માટે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને બાકાત રાખવાથી અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના અને ખાસ કરીને દલિત, આદિવાસી અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને અન્યાય થશે : અમીત ચાવડા
  • ગુજરાત સરકારની વર્ગ-૩ ની સરકારી નોકરીમાં ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓનો સમાવેશ કરો : અમીત ચાવડા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note