વિદ્યાર્થીઓ અને લાખ્ખો બેરોજગાર શિક્ષિત યુવાનોને ટેલબેટની સાથે નોકરી પણ આપો. : 11-08-2017
- હવે ચૂંટણી ઢંઢારા પણ ચોરતી કોંગ્રેસયુક્ત બનેલી ભાજપ સરકારવિદ્યાર્થીઓ અને લાખ્ખો બેરોજગાર શિક્ષિત યુવાનોને ટેલબેટની સાથે નોકરી પણ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દસકા દરમિયાન શિકણની ઘોર ખોદી નાખરનાર ભાજપ સરકારે ચૂંટણી આવતા જ વિદ્યાર્થીઓને યાદ કરીને ટેબલેટ આપવાનું રાજકીય સ્ટન્ટ કર્યો હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે કોંગ્રેસયુક્ત બનેલી ભાજપ સરકારે પાંચ વર્ષ અગાઉ કોંગ્રેસે આપેલા ચૂંટણી ઢંઢેરાને અપનાવી ફરી એકવાર વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો