વિદ્યાર્થીઓના રોષ થી ડરી ગયેલ ભારતીય જનતા પાર્ટી અને : 03-09-2016
વિદ્યાર્થીઓના રોષ થી ડરી ગયેલ ભારતીય જનતા પાર્ટી અને એ.વી.બી.પી.ને હારનો સામનો કરવો ન પડે તે રીતે તમામ પ્રયત્નો કર્યા. વિદ્યાર્થીઓના આવાજ ઉઠાવવા પર રોક લગાવ્યો બાદ માં વિધ્યાર્થોનો રોષ જોતા એમ.એસ. યુનીવર્સીટીના સત્તાધીશોએ ૩ વર્ષ બાદ યોજાયેલ શ્રી મહારાજ સયાજીરાવ યુનીવર્સીટી વિદ્યાર્થી સંઘની ચૂટણીની જાહેરાત કરવી પડી હતી. તેમાં એન.એસ.યુ.આઈ.ના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો