વિકાસના બદલે ફરી એકવાર હિન્દુત્વના નામે વોટબેંક જાળવવા ભાજપ દ્વારા નિર્લજ્જ પ્રયાસો : 05-04-2016

  • દરેક સમાજ અને વર્ગો વચ્ચે વિગ્રહ કરાવનાર ભાજપને લોકસંવાદનો કોઈ અધિકાર નથી
  • વિકાસના બદલે ફરી એકવાર હિન્દુત્વના નામે વોટબેંક જાળવવા ભાજપ દ્વારા નિર્લજ્જ પ્રયાસો – ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ સામે સર્જાઇ રહેલા અસહિષ્ણુતાના માહોલથી બચવા વંદે માતરમ્ અને ભારત માતા કી જય જેવા મુદ્દાઓ ઉછાળીને વિકાસના બદલે હિન્દુત્વના નામે ફરી એકવાર વોટબેંક જાળવી રાખવાનો ભાજપ દ્વારા નિર્લજ્જ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હોવાનું ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note