વલસાડ જીલ્લાની પ્રાથમિક શાળા કુસુમ વિદ્યાલયમાં સ્થાનિક સરકારી કચેરીના આદેશથી : 16-02-2022

વલસાડ જીલ્લાની પ્રાથમિક શાળા કુસુમ વિદ્યાલયમાં સ્થાનિક સરકારી કચેરીના આદેશથી બાળકો માટે વકૃત્વ સ્પર્ધાના નામે ભાજપ સરકાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ‘નાથુરામ ગોડસે  – હિરો’ તરીકે ચિતરવાના પ્રયાસની નિમ્નકક્ષાની માનસિકતાને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વલસાડમાં નાના ભૂલકાઓને સાચો ઈતિહાસ જણાવવાને બદલે વિકૃત ઈતિહાસ દર્શાવી ભાજપ – આર.એસ.એસ. ની સરકારે મહાત્મા ગાંધી વિરોધી માનસિકતાને પ્રદર્શન કર્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note