વરિષ્ઠ આગેવાનો-પ્રદેશ પદાધિકારીઓની અગત્યની બેઠકમાં : 24-03-2017
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને પ્રદેશના પદાધિકારીઓની અગત્યની બેઠકો આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી ઈરશાદ બેગ મિરઝા અને ડૉ. પ્રભાબેન તાવીયાડ સહિતના મહાનુભાવોએ ચૂંટણી લક્ષી અને સંગઠન અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો