વતન જવા શ્રમિકો જિલ્લા કોંગ્રેસને સંપર્ક કરે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

પરપ્રાંતિય શ્રમિકોની ગુજરાત કોંગ્રેસ મદદ કરશે. જેમાં ફોર્મ અને ભાડાની વ્યવસ્થા કોંગ્રેસ કરશે એમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાે જણાવ્યુ છે. તથા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસનો સંપર્ક કરવા કહ્યુ છે.

Read More : http://www.sandeshnews.tv/city-news/ahmedabad/region-congress-president-amit-chavdas-appeal/?fbclid=IwAR2Qxi9vRGT56lihxAhpUJ6kuFh_VOyZWnyrHvIUwxNCYHHS4jkPjfv0DNY