વઢવાણ, પાટણ, ડભોઈ નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજેતા પદાધિકારીઓને અભિનંદન : 12-12-2015

આજ રોજ વઢવાણ, પાટણ, ડભોઈ નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજેતા પદાધિકારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, નગરપાલિકામાં નવનિયુક્ત પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો સાથે પ્રજાની પાયાની સુવિધા માટે તત્પરતાથી કામગીરી કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note