વડોદરા ખાતે શક્તિ સાથે જનમિત્ર સંવાદ અને પત્રકાર વર્તાપાલ : 30-08-2018

આજ રોજ વડોદરા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહાસચિવ, ગુજરાતના પ્રભારી અને સાંસદસભ્યશ્રી રાજીવ સાતવજી, સહપ્રભારી શ્રી બીશ્વરંજન મોહંતીજી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં “શક્તિ સાથે જનમિત્ર સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ વડોદરા સરકીટ હાઉસ ખાતે સવારે ૧૧-૦૦ કલાકે મોદી સરકાર રાફેલ વિમાન ખરીદીમાં રૂ.૪૧૨૦૫ કરોડ કેમ વધુ ચૂકવાયા? તે અંગે ““પત્રકાર વર્તાપાલ”” નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note