વડગામ સહિત બનાસકાંઠા વિસ્તારને પાણી આપવામાં નહીં આવે તો જળ આંદોલન કરાશે. : 20-06-2022
- ભાજપ સરકાર બનાસકાંઠા વિસ્તારને‘નપાણીયો’ કરવાની જાણે નેમ લીધી હોય તેમ વર્તી રહી છે
- જળવિતરણ અને જળ વ્યવસ્થાપનમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ
- વડગામ સહિત બનાસકાંઠા વિસ્તારને પાણી આપવામાં નહીં આવે તોજળ આંદોલન કરાશે.
ઉતર ગુજરાતનાં બનાસકાંઠા વિસ્તારમાં જળસંકટથી મુશ્કેલીમાં મુકાયેલા લાખો નાગરિકોની રજુઆત સાથે ભાજપની જનતા વિરોધી માનસિકતા પર આકરા પ્રહાર કરતા વડગામનાં ધારાસભ્યશ્રી જીજ્ઞેશ મેવાણી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો