વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ : 21-04-2022

  • વડગામ ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ની આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કીટહાઉસ ખાતેથી ધરપકડ
  • સરકારી તંત્ર ના દુરુપયોગ દ્વારા લોકતંત્ર ની હત્યા.
  • મોડી રાતે હવાઈ માર્ગે ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી ને આસામ લઈ જવાયા.
  • ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો, કોંગ્રેસ આગેવાનો શ્રી જીજ્ઞેશ મેવાણી ના સમર્થનમાં રાત્રે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી ધરપકડ નો વિરોધ નોંધાવ્યો.
  • સારંગપુર બાબા સાહેબ ના પ્રતિમા પાસે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
  • ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના નેતા શ્રી સુખરામ રાઠવા સહિત મોટી સંખ્યા માં કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ની અટકાયત.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note